PHOTOS

આ મહિલાના શરીરમાં એવું તો શું અલગ છેકે, તે કહેવાય છે દુનિયાની સૌથી સુંદર સ્ત્રી? જુઓ તસવીરો

Most Beautiful Woman in the World : સૌંદર્ય પ્રત્યે હંમેશા જુસ્સો રહ્યો છે. લોકો ઇન્ટરનેટ પર સૌથી સુંદર મહિલાઓની શોધ પણ કરતા રહે છે. જો પૂછવામાં આવે કે દુનિયાની સૌથી સુંદર મહિલા કોણ છે તો ઘણા લોકોના જવાબ અલગ-અલગ હોઈ શકે છે. પરંતુ વિજ્ઞાને સચોટ જવાબ આપ્યો છે.

Advertisement
1/5
વર્ષ 2024 ની સૌથી સુંદર મહિલા
વર્ષ 2024 ની સૌથી સુંદર મહિલા

સૌંદર્યની શોધમાં વિજ્ઞાન પણ પાછળ નહોતું અને એક માપદંડ નક્કી કરીને એ જણાવ્યું કે દુનિયાની સૌથી સુંદર સ્ત્રી કોણ છે. આ મુજબ, વર્ષ 2024 માં વિશ્વની સૌથી સુંદર મહિલા માનવામાં આવી હતી તે બ્રિટિશ અભિનેત્રી જોડી કોમર છે.

2/5
ગોલ્ડન રેશિયો દ્વારા નક્કી થાય છે સુંદરતા
ગોલ્ડન રેશિયો દ્વારા નક્કી થાય છે સુંદરતા

વિશ્વની સૌથી સુંદર મહિલા શોધવા માટે વિજ્ઞાને 'ગોલ્ડન રેશિયો'નો ઉપયોગ કર્યો. આ માટે, ગ્રીક ગણિતશાસ્ત્રીઓ દ્વારા નક્કી કરાયેલ સુંદરતાના માપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Banner Image
3/5
ચહેરાના દરેક ભાગને માપવામાં આવે છે
ચહેરાના દરેક ભાગને માપવામાં આવે છે

ગોલ્ડન રેશિયો ઉપયોગ ચહેરાના વિવિધ ભાગો, જેમ કે આંખો, નાક, હોઠ અને ચહેરાની સમપ્રમાણતાને માપવા માટે થાય છે. આ મુજબ, ચહેરાની રચના આ ગુણોત્તરની જેટલી નજીક છે, તે વધુ સુંદર માનવામાં આવે છે.

4/5
જોડી કોમરનું નામ ટોચ પર છે
જોડી કોમરનું નામ ટોચ પર છે

જ્યારે ગોલ્ડન રેશિયોની મદદથી વિશ્વની સૌથી સુંદર મહિલાની શોધ કરવામાં આવી ત્યારે આ યાદીમાં બ્રિટિશ અભિનેત્રી જોડી કોમરનું નામ ટોચ પર આવ્યું હતું. તેના ચહેરાનો સ્કોર ગોલ્ડન રેશિયોમાં 94.52% છે. એટલે કે તેનો ચહેરો ગોલ્ડન રેશિયો પ્રમાણે આદર્શ છે.

5/5
ટોપ 10માં ભારતની માત્ર એક મહિલા છે
ટોપ 10માં ભારતની માત્ર એક મહિલા છે

વિજ્ઞાન દ્વારા ગોલ્ડન રેશિયો દ્વારા પસંદ કરવામાં આવેલી વિશ્વની ટોચની 10 મહિલાઓમાં ભારતમાંથી માત્ર એક જ નામ છે અને તે પણ દીપિકા પાદુકોણનું છે.





Read More